Q- 1 Translate the given words from English to Gujarati and from Gujarati to English
English — Gujarati Word Table
English | Gujarati |
---|---|
Education | શિક્ષણ |
Freedom | આઝાદી |
Health | સ્વાસ્થ્ય |
Environment | પર્યાવરણ |
Knowledge | જ્ઞાન |
Motivation | પ્રોત્સાહન, પ્રેરણા |
Respect | આદર, માન |
Suffocation | અકરામણ |
Consolence | આસ્વાદ |
Pronunciation | ઉચ્ચારવું |
Generous | વિનમ્ર, ઉદાર |
Excellent | ખૂબ સરસ, ઉત્તમ |
Fortunate | ભાગ્યશાળી |
President | રાષ્ટ્રપતિ |
Imagination | કલ્પના |
Gujarati words — English Words Table
Gujarati |
English |
---|---|
પુસ્તક | Book |
વીજળી | Lightning |
આશા | Hope |
આરોગ્ય | Health |
સ્વપ્ન | Dream |
નમસ્તે | Greeting, Hello |
પ્રધાનમંત્રી | Prime Minister |
રક્ષા મંત્રી | Defence Minister |
પરિસ્થિતિ | Situation |
વિશ્લેષણ | Analysis |
સિદ્ધાંત | Principle |
વિચાર વિમસ | Discussion |
સમર્પણ | Dedication |
ભેદભાવ | Inequality, Discrimination |
શાંતિ | Serenity |
📰 English news report
India rains LIVE updates: Rescuers sift through debris in Uttarakhand; 7 feared dead in landslide in J&K
Heavy rains drenched Delhi, bringing traffic to a standstill on key routes, triggering a wall collapse that injured three children SDRF personnel during a rescue operation of school children amid floods, in Haridwar district, Uttarakhand, Five people died and 11 went missing after torrential rains wreaked havoc in several parts of Uttarakhand on Friday (August 29, 2025). Eleven districts have issued travel advisories for pilgrims and tourists as the India Meteorological Department (IMD) issued orange and red alerts for different places in the Himalayan hill State.Meanwhile, facing growing criticism over 34 reported deaths of pilgrims in a landslip, J&K Lieutenant Governor Manoj Sinha, also chairman of the Shri Mata Vaishno Devi Shrine Board (SMVDSB), constituted a three-member committee to enquire into the landslide incident on the yatra tracks on August 26.
Torrential rain also lashed Delhi, , leaving large parts of the Capital waterlogged, disrupting traffic, and triggering the collapse of an abandoned house in which three children were trapped and injured. According to the India Meteorological Department (IMD), Safdarjung recorded 56.2 mm of rain in just three hours between 8.30 a.m. and 11.30 a.m.
📰 Gujarati news report
ભારતમાં વરસાદ LIVE અપડેટ્સ: ઉત્તરાખંડમાં બચાવકર્મીઓ અવશેષોમાં શોધખોળ કરી રહ્યા છે; જમ્મુ-કાશ્મીરમાં ભૂસ્ખલનમાં 7ના મોતની આશંકા
ભારે વરસાદે દિલ્હી ભીંજવી નાખ્યું, મુખ્ય માર્ગો પર ટ્રાફિક ઠપ થઇ ગયો, દીવાલ ધરાશાયી થતા ત્રણ બાળકો ઘાયલ થયા. હરિદ્વાર જિલ્લાના પૂરગ્રસ્ત વિસ્તારોમાં શાળાના બાળકોને બચાવવા SDRFના કર્મચારીઓએ કામગીરી હાથ ધરી. શુક્રવાર (29 ઓગસ્ટ, 2025)ના રોજ ઉત્તરાખંડના અનેક વિસ્તારોમાં મોસળધાર વરસાદથી હાહાકાર મચ્યો, જેમાં પાંચ લોકોનાં મોત થયા અને 11 લોકો ગુમ થયા. હિમાલયી રાજ્યના 11 જિલ્લાઓએ યાત્રાળુઓ અને પ્રવાસીઓને મુસાફરી સલાહો જાહેર કરી છે કારણ કે ભારત હવામાન વિભાગે (IMD) વિવિધ વિસ્તારો માટે નારંગી અને લાલ ચેતવણીઓ જાહેર કરી છે.
આ વચ્ચે, ભૂસ્ખલનમાં 34 યાત્રાળુઓનાં મોતના વધતા વિરોધ વચ્ચે, જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ, જે શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઇન બોર્ડ (SMVDSB)ના અધ્યક્ષ પણ છે, 26 ઓગસ્ટે યાત્રા માર્ગ પર બનેલી ભૂસ્ખલનની ઘટનાની તપાસ માટે ત્રણ સભ્યોની સમિતિની રચના કરી.
દિલ્લીમાં પણ મોસળધાર વરસાદ વરસ્યો, જેના કારણે મોટા ભાગના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું, ટ્રાફિક ખોરવાયો, અને એક જૂનું મકાન ધરાશાયી થયું જેમાં ત્રણ બાળકો ફસાઈ ગયા અને ઘાયલ થયા. ભારત હવામાન વિભાગ (IMD) મુજબ, સફદરજંગમાં સવારે 8.30 થી 11.30 વાગ્યા વચ્ચે ફક્ત ત્રણ કલાકમાં 56.2 મીમી વરસાદ નોંધાયો.
Q-3 Translating the Gujarati news report into English news
📰 Gujarati news report
દેશના જેડીપીમાં ૭.૮% ની ગતીએ વૃદ્ધિ , જે છેલ્લા સવા વર્ષમાં સૌથી વધુ
દેશના GDPનો વૃદ્ધિદર (એપ્રિલ–જૂન 2023–24): વિત્ત વર્ષ 2023–24ના પ્રથમ ત્રિમાસિક (એપ્રિલથી જૂન) દરમિયાન ભારતની અર્થવ્યવસ્થા 7.8%ના વૃદ્ધિદર સાથે આગળ વધી છે. આ આંકડો મહત્વનો છે કારણ કે વિશ્લેષકો દ્વારા 7.7%નો અંદાજ લગાવવામાં આવ્યો હતો, પરંતુ હકીકતમાં તે વધારે રહ્યો છે. વધારે વૃદ્ધિનો અર્થ એ છે કે દેશમાં ઉત્પાદન, સેવાઓ અને આર્થિક પ્રવૃત્તિઓ વધુ તેજ ગતિએ થઈ રહી છે.
ગયા વર્ષની તુલના: ગયા વર્ષે આ જ ત્રિમાસિક (એપ્રિલ–જૂન 2022–23) દરમ્યાન GDPનો વૃદ્ધિદર 13.1% રહ્યો હતો. જોકે, આટલો ઊંચો દર કોવિડ–19 મહામારી પછીના **“લો બેઝ ઇફેક્ટ”**ને કારણે હતો. તે સમયગાળા દરમિયાન અર્થવ્યવસ્થા અચાનક ધીમી પડી હતી અને ત્યારબાદ જોરદાર પુનઃપ્રાપ્તી થઈ હતી. એટલે કે, આ વર્ષે વૃદ્ધિ 13.1% કરતાં ઓછી છે, પરંતુ સ્વસ્થ અને સ્થિર વૃદ્ધિ ગણાય છે.
ક્ષેત્રવાર વૃદ્ધિ: કૃષિ ક્ષેત્ર: 3.5%નો વધારો (ગયા વર્ષે 2.4%). મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર: 4.7%નો વધારો (ગયા વર્ષે 6.1%). કન્સ્ટ્રક્શન ક્ષેત્ર: 7.9%નો વધારો (ગયા વર્ષે 16%). વેપાર, હોટેલ, પરિવહન અને સંચાર: 9.2%નો વધારો (ગયા વર્ષે 25.7%).નાણાકીય, રિયલ એસ્ટેટ અને વ્યાવસાયિક સેવાઓ: 12.2%નો વધારો.
આ વૃદ્ધિ કેમ મહત્વની છે? 7.8%નો વૃદ્ધિદર ભારતને વિશ્વના સૌથી ઝડપી વિકસતા મોટા અર્થતંત્રોમાં સ્થાન આપે છે.તે દર્શાવે છે કે વૈશ્વિક મંદી અને મોંઘવારી જેવા પડકારો હોવા છતાં, ભારતની સ્થાનિક માંગ અને સેવા ક્ષેત્ર અર્થવ્યવસ્થાને મજબૂત બનાવી રહ્યા છે.આ રોકાણકારોનો વિશ્વાસ વધારશે, વિદેશી મૂડી ખેંચશે અને રોજગારની તકો ઊભી કરશે.
પડકારો: જોકે આ વૃદ્ધિ સકારાત્મક છે, કેટલાક જોખમો પણ છે:અનિયમિત મોન્સૂન: વરસાદ ઓછો કે અસમાન્ય થશે તો કૃષિ ઉત્પાદન ઘટી શકે છે, જેનાથી ગામડાંની આવક અને ખાદ્યપદાર્થોની કિંમતો અસરગ્રસ્ત થઈ શકે છે.વૈશ્વિક મંદી: અમેરિકા, યુરોપ જેવા દેશોમાં મંદી આવવાથી ભારતના નિકાસમાં ઘટાડો થઈ શકે છે.વધતી મોંઘવારી: ખાદ્ય અને ઇંધણની કિંમતો વધી જશે તો લોકોનો ખર્ચાવધારો ઘટી શકે છે, જે વૃદ્ધિ પર અસર કરશે.
નિષ્ણાતોની અભિપ્રાય: અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે ભારતની અર્થવ્યવસ્થા હાલ સારા સ્થાને છે, પરંતુ આ ગતિ જાળવવા માટે સ્થિર સરકારી નીતિઓ, સારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મેન્યુફેક્ચરિંગમાં વધુ રોકાણ અને મોંઘવારીનું યોગ્ય સંચાલન જરૂરી છે.
ભારતની અર્થવ્યવસ્થા હાલ 7.8%ના દરે વધી રહી છે, જે મુખ્યત્વે સેવાઓ અને કૃષિ ક્ષેત્રના કારણે છે. કેટલાક ક્ષેત્રો જેમ કે મેન્યુફેક્ચરિંગ અને વેપારમાં થોડું ધીમુંપણું છે, પરંતુ કુલ મળીને ભારત વિશ્વના સૌથી ઝડપી વિકસતા દેશોમાં સામેલ છે. આવનારા સમયમાં મોન્સૂન, વૈશ્વિક મંદી અને મોંઘવારી જેવા પડકારોનો સામનો કરવો પડશે.
📰English news report
The country’s GDP grew at a rate of 7.8%, the highest in the last one and a quarter years.
India’s GDP Growth Rate (April–June 2023–24)India’s economy has shown 7.8% growth in the first quarter of the financial year 2023–24. This number is important because it shows that the economy is performing better than expected (analysts had predicted around 7.7%). A higher growth rate means more production, more services, and stronger economic activity.
Comparison with Last Year,In the same quarter of the previous year (April–June 2022–23), the GDP growth rate was 13.1%. However, that high number was mainly due to the “low base effect” after the Covid-19 pandemic, when economic activities had slowed down drastically and then bounced back strongly. So, while this year’s 7.8% is lower than last year’s 13.1%, it is still considered healthy and sustainable growth.
Sector-wise Performance,Agriculture: Growth of 3.5% compared to 2.4% last year. This indicates better crop output and agricultural activities. Manufacturing: Growth of 4.7%, which is lower than 6.1% last year. Manufacturing is facing some challenges like weak demand and global slowdown. Construction: Growth of 7.9%, down from 16% last year. The sector is still strong but not as high as last year’s boom. Trade, Hotels, Transport & Communication: Growth of 9.2%, much lower than last year’s 25.7%. This drop is because last year had an exceptional rebound after Covid lockdowns ended. Financial, Real Estate & Professional Services: Growth of 12.2%, showing strong demand in banking, insurance, IT, and property sectors.
Why this Growth Matters? A 7.8% GDP growth makes India one of the fastest-growing major economies in the world.It shows that despite challenges like inflation and global recession, India’s domestic demand and services sector are keeping the economy strong. It boosts investor confidence, attracts foreign investment, and helps create job
Challenges Ahead:While growth looks positive, there are risks,Irregular Monsoon: If rainfall is weak or uneven, agricultural output may suffer, which directly affects rural income and food prices. Global Slowdown: Many advanced economies (like the US, Europe) are slowing down, which can reduce demand for India’s exports. Rising Inflation: Higher food and fuel prices can reduce consumer spending, making growth slower.
Expert Opinion , Economists believe that India’s economy is in a good position but sustaining this momentum will require stable government policies, better infrastructure, strong investment in manufacturing, and careful management of inflation.
India’s economy is growing strongly at 7.8%, mainly because of services and agriculture. Some sectors like manufacturing and trade are slowing, but overall performance is still among the best in the world. However, future growth could be affected by monsoon problems, global recession, and rising prices.
Thank you....
✿Citation:
•Words taken from Oxford dictionary.
•News report taken from saurashtra samachar and from the Hindu news and photo generated from chat GPT.
No comments:
Post a Comment